About Us

Gujjuabc માં આપનું સ્વાગત છે.

Gujjuabc એક ગુજરાતી અને હિન્દી મનોરંજન વેબસાઇટ છે, જ્યાં તમને Bollywood ફિલ્મો, કલાકારોની રસપ્રદ જાણકારી, જૂની ફિલ્મોના અનસુના કિસ્સા, ક્રિકેટ સમાચાર, ગુજરાત સમાચાર અને ધાર્મિક વાતો સરળ ભાષામાં મળે છે.

અમારો હેતુ વાચકોને સાચી, રસપ્રદ અને ઉપયોગી માહિતી પહોંચાડવાનો છે. અમે ખાસ કરીને ભારતીય સિનેમા, યાદગાર ફિલ્મો, લોકપ્રિય કલાકારો અને મનોરંજન જગત સાથે જોડાયેલી જાણકારી રજૂ કરીએ છીએ.

Gujjuabc પર આપનો પ્રેમ અને સહકાર અમને સતત વધુ સારું કામ કરવા પ્રેરણા આપે છે.

આભાર,
Gujjuabc ટીમ