બોલિવૂડ કપલ્સ તેમનાથી નાની ઉંમરની યુવતીઓ સાથે લગ્ન કરીને પણ ખુશ છે

એ વાત કોઈનાથી છૂપી નથી કે અનેક બોલિવૂડ કપલ્સ તેમનાથી નાની ઉંમરની યુવતીઓ સાથે લગ્ન કરીને પણ ખુશ છે. પરિવારના લોકો માને છે કે જે પણ વહુ આવે તે તેમના દીકરાથી ઉંમરમાં નાની હોય, મોટાભાગે મહિલાઓ પણ તેમનાથી 4 વર્ષ જેટલા મોટા પુરુષને તેમના પાર્ટનર બનાવવાનું પસંદ કરે છે. હોલિવૂડ અને બોલિવૂડમાં અનેક એવી પરફેક્ટ જોડીઓ છે જે તેમનાથી નાની ઉંમરની યુવતીઓને લગ્ન માટે પસંદ કરી ચૂક્યા છે અને તેમની જોડી પરફેક્ટ છે. તો જાણો શું કહે છે આ કપલ્સ.

અજય દેવગણ અને કાજોલ

image source

અજય અને કાજોલની વચ્ચે 5 વર્ષનું અંતર છે. બંનેની ક્યૂટ કેમેસ્ટ્રીની સામે તેનું કોઈ મૂલ્ય નથી, એ વાત અલગ છે કે અજય અને કાજોલે લગ્ન કર્યા ત્યારે તેઓ માનતા હતા કે બંને અલગ વિચારો વાળા સાથે કેવી રીતે રહી શકશે. પણ હવે તેમની કેમેસ્ટ્રી પરફેક્ટ જોવા મળી રહી છે. કાજોલ અને અજયના લગ્ન બાદ પણ અજયે કાજોલને કોઈ કામ કરવાથી રોકી નથી, તેણે દરેક વખતે ધ્યાન રાખ્યું છે કે તેની પત્નીને કોઈ તકલીફ ન પડે.

રિતેશ દેશમુખ અને જેનેલિયા ડિસૂઝા

image source

બોલિવૂડમાં આ એવું કપલ છે કે જેની વચ્ચે ક્યારેય કોઈ ઝઘડો થયો નથી અને ન તેમના લિંકઅપે કોઈ ચર્ચા થઈ. રિતેશ- જેનેલિયાની ઉંમરમાં ઓછામાં ઓછા 7 વર્ષનો ફરક છે. આ પછી બંનેનો સંબંધ ચર્ચામાં આવતા લોકો હેરાન થયા, બંનેની લાઈફ લગ્ન બાદ પણ ખાસ બદલાવ આવ્યા પણ એક્સાઈટમેન્ટ, કમિટમેન્ટ અને એડજેસ્ટમેન્ટથી રિતેશ અને જેનેલિયાએ તેમને હસતા હસતા પાર કરી લીધા. આ બંનેના સંબંધમાં સારી વાત એ છે કે તેઓ તેમના સંબંધમાં રોમાન્સ ખતમ થવા દેતા નથી, જેનેલિયા હસમુખ છે અને રિતેશને તમામ લોકો ઓળખે છે. તે ક્યાં કેવી રીતે રિએક્ટ કરવું તે જાણે છે. બંને એકમેક સાથે સાયુજ્ય સાધી લે છે અને તેમની લાઈફમાં ખુશ રહે છે.

કરીના કપૂર – સૈફ અલીખાન

image source

બોલિવૂડના પાવર કપલ્સમાં આ કપલ ચર્ચામાં છે. તેમના લગ્નને આઠ વર્ષ થયા છે. કરીના સૈફથી 10 વર્ષ નાની છે. કરીનાનો સ્વભાવ મસ્તીખોર છે અને સૈફ શાંત છે. તેમની વચ્ચે કોઈ ચીજને લઈને જીદ અને નારાજગી સતત ચાલતી રહે છે. બંનેની એકમેક સાથેની કેમેસ્ટ્રી અને અન્ડર સ્ટેન્ડિંગ તેમની જોડીને પરફેક્ટ બનાવે છે. કરીના ક્યારેય લોકો તેના માટે શું કહે છે તેની પર ધ્યાન આપતી નથી, તે જાણે છે કે સૈફના જીવનમાં સારા અને ઈબ્રાહિમ ખાસ છે અને તેમનું તેણે પણ સ્વાગત કર્યું છે.જે લોકો માને છે કે પત્ની નાની હોય તો જીવનના ખાસ સંકટમાં મુશ્કેલી આવે છે પણ આ વાતને આ જોડીએ ખોટી પૂરવાર કરી છે.

શાહિદ કપૂર અને મીરા રાજપૂત

image source

આ જોડીનું બોન્ડિંગ ખાસ છે. તેમની વચ્ચેની કેમેસ્ટ્રી, પ્રેમ દેખાડવાની રીત, એકમેકનો વિશ્વાસ જોઈને અંદાજ લગાવી શકાય નહીં કે મીરા શાહિદથી એક નહીં બે નહીં પણ 14 વર્ષ નાની છે. આમ છતાં બંનેની કેમેસ્ટ્રી ક્યૂટ રહી છે. મીરા અનેક જાણીતી એક્ટ્રેસ પર ભારે પડી રહી છે. તે સંબંધને સારી રીતે સંભાળી શકે છે. મીરાએ પોતાને ગ્લેમરથી દૂર રાખીને પરિવારને સમય આપ્યો છે. બંનેના લગ્ન જોઈને તેમની ઉંમરના અંતરને જાણી શકાતું નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

                                             
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક ( image source) છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ સમાચાર અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન રહીયો કે તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ સમાચાર તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ગુજ્જુની ધમાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ગુજ્જુની ધમાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ગુજ્જુની ધમાલ

Disclaimer: આ સ્ટોરી સામાન્ય માહિતી અને મીડિયા રિપોર્ટ્સના આધારે લખવામાં આવી છે. તેમને કોઈપણ રીતે અજમાવતા પહેલા, તમારે જાણકાર અથવા તમારા ડોક્ટરની સલાહ લેવી જ જોઇએ. gujjuabc આ સૂચનો અને સારવાર માટે નૈતિક જવાબદારી લેતું નથી. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે.

Recent Posts

06 सितंबर 2026 राशिफल: जानें सभी 12 राशियों के लिए आज का दिन कैसा रहेगा

06 सितंबर 2026 राशिफल: जानें सभी 12 राशियों के लिए आज का दिन कैसा रहेगा… Read More

4 days ago

5 सितंबर 2026 राशिफल: जानें 12 राशियों का आज का भविष्यफल

5 सितंबर 2026 राशिफल: राशिफल 5 सितंबर 2026 का 12 राशियों का राशिफल ♈ मेष… Read More

5 days ago

4 सितंबर 2026 राशिफल: जानें 12 राशियों का भविष्य

4 सितंबर 2026 राशिफल 12 राशियों का भविष्य 4 सितंबर 2026 राशिफल में जानिए मेष… Read More

6 days ago

3 सितंबर 2026 राशिफल: जानिए 12 राशियों का आज का राशिफल

3 सितंबर 2026 राशिफल: जानिए 12 राशियों के लिए कैसा रहेगा आज का दिन **3… Read More

1 week ago

2 सितंबर 2026 राशिफल: जानें 12 राशियों का दैनिक भविष्यफल

2 सितंबर 2026 राशिफल 2 सितंबर 2026 राशिफल आपके लिए दिनभर के महत्वपूर्ण संकेत लेकर… Read More

1 week ago

01 सितंबर 2026 राशिफल — 12 राशियों का दैनिक राशिफल

🔮 01 सितंबर 2026 राशिफल 01 सितंबर 2026 राशिफल आपके लिए दिनभर के महत्वपूर्ण संकेत… Read More

1 week ago