એન્જલિના જોલી મધમાખીઓ સાથે ફોટોશૂટ કરાવીયુ જોવો વિડીયો…….

આ ફોટોશૂટ અંગે એન્જલિનાએ કહ્યું હતું કે આ ઘણું જ રસપ્રદ છે. તેને કહેવામાં આવ્યું હતું કે ફોટોશૂટ પહેલાં ત્રણ દિવસ સુધી તે ન્હાય નહીં. કારણ કે જો તેના શરીરમાંથી શેમ્પુ તથા પર્ફ્યૂમની સુગંધ આવશે તો મધમાખીઓ તેને ઓળખી શકશે નહીં. આથી તેણે નાક તથા કાનમાં રૂ નાખવું પડશે, જેથી મધમાખીઓ શરીરની અંદર ના જાય.

ફોટોશૂટ દરમિયાન તેણે શરીર પર ફેરોમોન લગાવ્યું હતું. ફેરોમોન એક પ્રકારનું કેમિકલ હોય છે, જે મધમાખીઓને આકર્ષિત કરે છે. ફોટોશૂટ દરમિયાન એન્જલિનાએ ઓફ શોલ્ડર વ્હાઈટ ડ્રેસ પહેર્યો હતો મધમાખીઓ તેના ડ્રેસ, ખભા તથા તેના શરીર પર ચોંટી ગઈ હતી. એન્જલિના 18 મિનિટ સુધી મધમાખીઓ સાથે રહી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક ( image source) છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ સમાચાર અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન રહીયો કે તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ સમાચાર તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ગુજ્જુની ધમાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ગુજ્જુની ધમાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ગુજ્જુની ધમાલ

Recent Posts

ઓક્ટોબર મહિનાનું રાશિફળ: તમામ 12 રાશિઓ માટે કેવો રહેશે ઓક્ટોબર મહિનો, વાંચો માસિક રાશિફળ

મેષ: મેષ રાશિના લોકો માટે ઓક્ટોબર મહિનો કેટલીક પડકારો સાથે મોટી તકો લઈને આવે છે.… Read More

3 weeks ago

27 સપ્ટેમ્બરનો રાશિફળઃ શુભ યોગના કારણે આ પાંચ રાશિના લોકોને થશે અચાનક આર્થિક લાભ, જાણો દૈનિક રાશિફળ.

મેષ રાશિફળ: આજનો દિવસ તમારા માટે કીર્તિ અને કીર્તિમાં વધારો લાવનાર છે. જો તમે લાંબા… Read More

3 weeks ago

23 સપ્ટેમ્બરનો રાશિફળ: મેષ, કન્યા અને વૃશ્ચિક રાશિના જાતકોને ધન મળશે, રોજનું રાશિફળ વાંચો.

મેષ રાશિફળ: આજનો દિવસ તમારા માટે અત્યંત ફળદાયી રહેશે. તમારે કોઈ કામ ઉતાવળમાં કરવાનું ટાળવું… Read More

4 weeks ago

06 સપ્ટેમ્બરનો રાશિફળઃ કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે, દૈનિક રાશિફળ વાંચો.

મેષ રાશિફળ: આજનો દિવસ તમારા માટે સુખ-સુવિધાઓમાં વધારો કરવાનો રહેશે. વેપાર કરતા લોકો કોઈની સાથે… Read More

1 month ago

05 સપ્ટેમ્બરનો રાશિફળઃ વૃષભ અને તુલા રાશિના લોકોએ સાવધાન રહેવું જોઈએ, મિથુન અને સિંહ રાશિના લોકોને સારા સમાચાર મળશે.

મેષ રાશિફળ: આજનો દિવસ તમારા માટે જવાબદારીઓથી ભરેલો દિવસ છે. તમારા મનમાં કેટલીક બિનજરૂરી મૂંઝવણ… Read More

1 month ago

04 સપ્ટેમ્બરનો રાશિફળ: ચાર રાશિના લોકોને અચાનક આર્થિક લાભ અને અધૂરા કામ પૂરા થઈ શકે છે, રોજનું રાશિફળ વાંચો.

મેષ રાશિફળ: આજનો દિવસ તમારા માટે ફાયદાકારક રહેશે. તમને વ્યવસાયમાં સારા પૈસા મળવાની સંભાવના છે,… Read More

1 month ago