અરબાઝ ખાનની બોલ્ડ ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા એન્ડ્રિયાની કેમેરા સામે એવા કપડાં પહેરીને આવે છે કે ઇન્ટરનેટનો પારો ઝડપથી વધી જાય છે. ઘણી વખત જોર્જિયાના ફોટોઝ એટલા બોલ્ડ હોય છે કે બધાની સામે ક્લિક કરતા પહેલા સો વાર વિચારવું પડે છે. પરંતુ એ વાત નક્કી છે કે જોર્જિયા આજકાલ ઉર્ફી જાવેદને બોલ્ડનેસમાં પણ ટક્કર આપી રહી છે. જુઓ જ્યોર્જિયા એન્ડ્રિયાનીના લેટેસ્ટ ફોટોઝ જેમાં તે પોતાના કિલર લુક્સ અને લૂકનો જાદુ ચલાવીને ફેન્સને પાગલ બનાવવાનો પ્રયાસ કરી રહી છે.
આ વખતે જ્યોર્જિયા (જ્યોર્જિયા એન્ડ્રિયાની) કેમેરા સામે પોતાનો સૌથી બોલ્ડ અવતાર લઈને આવી છે. જોકે, ઘણા ફોટોઝમાં એક્ટ્રેસ પોતાના વાળથી ચહેરો છુપાવતી જોવા મળી હતી. ખાસ વાત એ છે કે એક્ટ્રેસે એક સાથે ઘણા ફોટો શેર કર્યા છે.
અરબાઝ ખાનની વિદેશી ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા આ વખતે કેમેરા સામે બિકિની પહેરીને આવી છે. જો કે ઘણા ફોટામાં જોર્જિયા આંખોનું તીર ચલાવતી જોવા મળી હતી, જેને જોઇને તમે પણ કહેશો કે જોર્જિયા ઘણી બોલ્ડ છે.
અરબાઝ ખાનની વિદેશી ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા આ વખતે કેમેરા સામે બિકિની પહેરીને આવી છે. જો કે ઘણા ફોટામાં જોર્જિયા આંખોનું તીર ચલાવતી જોવા મળી હતી, જેને જોઇને તમે પણ કહેશો કે જોર્જિયા ઘણી બોલ્ડ છે.
જોર્જિયાએ આ ફોટા કેમેરા સામે શેર કરતા જ તેના લૂકને જોઇને ફેન્સ બેકાબુ થવા લાગ્યા હતા. એટલું જ નહીં, તેઓએ ઇન્સ્ટાગ્રામના કમેન્ટ સેક્શનમાં ફાયર આઇકોનને શેર કરવાનું શરૂ કર્યું હતું.
આ પહેલીવાર નથી જ્યારે જ્યોર્જિયાએ આવા ફોટા શેર કર્યા હોય. આ પહેલા પણ અભિનેત્રીએ કેમેરા સામે હોટ પોઝ આપીને પોતાના લુકને ફ્લોન્ટ કર્યો છે. તમને જણાવી દઇએ કે, અરબાઝ અને જોર્જિયા વચ્ચે ઉંમરનું અંતર ઘણું વધારે છે. આમ છતાં જ્યોર્જિયા અને અરબાઝ વચ્ચે જબરદસ્ત કેમિસ્ટ્રી જોવા મળે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક ( image source) છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ સમાચાર અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન રહીયો કે તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ સમાચાર તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ગુજ્જુની ધમાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ગુજ્જુની ધમાલ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ગુજ્જુની ધમાલ
Disclaimer: આ સ્ટોરી સામાન્ય માહિતી અને મીડિયા રિપોર્ટ્સના આધારે લખવામાં આવી છે. તેમને કોઈપણ રીતે અજમાવતા પહેલા, તમારે જાણકાર અથવા તમારા ડોક્ટરની સલાહ લેવી જ જોઇએ. gujjuabc આ સૂચનો અને સારવાર માટે નૈતિક જવાબદારી લેતું નથી. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે.
एक साथ अपनी आखिरी फिल्म रिलीज़ होने के 33 साल बाद, इंडियन सिनेमा के दो… Read More
મેષ: આજનું રાશિફળ આજનો દિવસ ભૌતિક સુખ-સુવિધાઓમાં વધારો લાવશે. પ્રેમમાં રહેલા લોકો તેમના જીવનસાથીઓ સાથે… Read More
इंडियन प्रीमियर लीग (IPL 2026) की नीलामी की लिस्ट आखिरकार आ गई है। इसमें 350… Read More
'3 इडियट्स' ने 15 साल पहले मेनस्ट्रीम हिंदी सिनेमा को नया रूप दिया था और… Read More
राहुल ने नंबर 4 से नंबर 6 तक बैटिंग रोल में खुद को अच्छी तरह… Read More
પીઢ અભિનેતા ધર્મેન્દ્રનું 24 નવેમ્બરના રોજ અવસાન થયું. ત્યારથી, તેમનો પરિવાર અને ચાહકો તેમને યાદ… Read More