આવા કપડાં પહેરીને ઉર્ફી જાવેદે મનાવ્યું નવું વર્ષ, તસવીરો લગાવી રહી છે આગ
ઉર્ફી જાવેદ હંમેશા પોતાના કેન્ડિડ અને બોલ્ડ અંદાજથી ચર્ચામાં રહે છે. પરંતુ આ વખતે ન્યૂ યર પાર્ટીમાં ઉર્ફી જાવેદે સેલિબ્રેશનના એવા ફોટો શેર કર્યા છે કે તસવીરો સોશિયલ મીડિયામાં આગ લગાવી રહી છે. આ ફોટોઝમાં ઉર્ફી પુરુષોની મહફિલમાં ખુલ્લાં કપડાં પહેરીને તેમની સાથે એટલી પોઝ આપતી જોવા મળી હતી કે તસવીરો જોઈને તમે પણ કહેશો […]
આવા કપડાં પહેરીને ઉર્ફી જાવેદે મનાવ્યું નવું વર્ષ, તસવીરો લગાવી રહી છે આગ Read More »







