શ્વેતા તિવારી ટીવી ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી છે. શ્વેતા તિવારી આજે પણ પોતાના એક ફોટોથી સોશિયલ મીડિયાનો પારો વધારે છે. ઘણા લોકો તો એમ પણ કહે છે કે અભિનેત્રી ઉંમર સાથે વધુ સુંદર બની રહી છે. 42 વર્ષની ઉંમરે પણ હસીનાએ બોલ્ડનેસની તમામ હદો પાર કરી! આંખો ફાટી જશે આવો જોઇએ શ્વેતાની એકથી વધુ બોલ્ડ તસવીરો…
શ્વેતાનો આ ફોટો જોયા બાદ ઘણા લોકોની રાતોની ઊંઘ હરામ થઈ જાય છે. શ્વેતાએ હાઈ સ્લિટ ડ્રેસ પહેર્યો છે, જેની ગરદન પણ ઘણી ઊંડી છે. આંખો નમાવીને શ્વેતાએ એવા બોલ્ડ પોઝ આપ્યા કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર હલચલ મચી ગઇ.
આ તસવીરમાં શ્વેતા તિવારીએ વ્હાઇટ કલરનો હાફ ઓફ શોલ્ડર આઉટફિટ પહેર્યો છે. આ ડ્રેસમાં ઘણું સરસ કામ છે. જો કે શ્વેતાની આ સ્માઈલ લોકોના દિલ જીતવા માટે પૂરતી છે. આ લુકમાં એક્ટ્રેસ વધુ સુંદર લાગી રહી છે.
આ ડ્રેસમાં શ્વેતાની સુંદરતા ચમકી રહી છે. ચહેરા પરની સ્માઈલ જોઈને કોઈનું પણ દિલ પીગળી શકે છે. તમને જણાવી દઈએ કે શ્વેતાએ ક્યારેય કોઈ વાર્તાના મુખ્ય રોલની જેમ હાર નથી માની અને જીવનમાં આવતી દરેક લડાઈ જીતી લીધી છે.
શ્વેતા તિવારીનો આ લુક એક્ટ્રેસના ફેન્સને ખૂબ પસંદ આવે છે. શ્વેતા લવંડર કલરમાં સ્ટાઇલિશ ટોપ, પેન્ટ અને બેલીમાં પોઝ આપી રહી છે. વાસ્તવમાં આવા સિમ્પલ લુકમાં પણ શ્વેતા પોતાની કાતિલ સ્ટાઈલથી કોઈને પણ ક્રેઝી કરી શકે છે.
બ્લેક ડ્રેસમાં અભિનેત્રી પોતાના હુશ્નનો જાદુ પાથરી રહી છે. તમને જણાવી દઈએ કે શ્વેતાએ જીવનના દરેક પડકારનો હિંમતથી સામનો કર્યો છે, જેના કારણે લોકો પણ અભિનેત્રીથી ખૂબ પ્રેરિત છે. શ્વેતા તિવારી ફેન્સના દિલો પર રાજ કરે છે.