ત્રીજી વાર માતા પિતા બનવાના છે કાજોલ અને અજય ? વિડીયો જોઈ ફેન્સે પૂછ્યા આવા આવા સવાલ
બોલિવૂડ અભિનેત્રી કાજોલે વર્ષ 1999માં અભિનેતા અજય દેવગન સાથે લગ્ન કર્યા હતા. તેમને બે બાળકો ન્યાસા અને યુગ છે. લગ્ન પછી, કાજોલ કેટલાક નાના પ્રોજેક્ટ્સ કરે છે, જો કે તે…