4 વર્ષમાં તૂટ્યા લગ્ન, આ 3 લોકો સાથે જોડાયું નામ, આટલી ઉંમરે પણ એકલી છે આ ફેમસ એક્ટ્રેસ!
બૉલીવુડથી લઈને ટીવી સીરિયલ્સ અને ભોજપુરી ઈન્ડસ્ટ્રી સુધી રશ્મિ દેસાઈએ દરેક જગ્યાએ પોતાની ઓળખ બનાવી છે. રશ્મિની પર્સનલ લાઇફ તેની પ્રોફેશનલ લાઇફ કરતાં પણ વધારે હેડલાઇન્સમાં રહી છે. રશ્મિ દેસાઈના…