KGF 2નો રેકોડ તોડવા આવી રહી છે આ ફિલ્મો, સલમાન-શાહરુખે પણ કમર કસી લીધી છે
વિશ્વભરમાં રોકી ભાઈ તરીકે પ્રખ્યાત યશ આ દિવસોમાં તેની ફિલ્મની સફળતાની ઉજવણી કરી રહ્યો છે. પરંતુ હવે બાકીના હીરોએ પણ આ ફિલ્મને ટક્કર આપવાનું નક્કી કર્યું છે. આવનારા સમયમાં આવી…