કોરોનાની રસીની અસર ક્યાં સુધી રહે છે, શું બુસ્ટર ડોઝ સંક્રમણ સામે રક્ષણ આપી શકશે?
ચીન, જાપાન, બ્રાઝીલ, અમેરિકા સહિત ઘણા દેશોમાં કોરોના સંક્રમણ ફરીથી ફેલાવા લાગ્યું છે. સૌથી ભયાનક સમાચાર ચીનથી આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ અઠવાડિયે ચીનમાં એક દિવસમાં…