સાયકલ ચલાવવી એ અર્થવ્યવસ્થા માટે હાનિકારક છે. ?

સાયકલ ચલાવવી એ અર્થવ્યવસ્થા માટે હાનિકારક છે.

આ વાત હાસ્યસ્પસ્પદ લાગે છે પણ સત્ય છે…!!!

image source

એક સાયકલ ચલાવનાર દેશ માટે મોટી મુસીબત છે.

  • કારણકે તે કાર નથી ખરીદતો.
  • લોન નથી લેતો.
  • કારનો વિમો નથી કરાવતો.
  • પેટ્રોલ-ડિઝલ નથી ખરીદતો.

    image soucre

  • એ કારની સર્વિસ નથી કરાવતો.
  • અને કારના સ્પેરપાર્ટસ નથી ખરીદતો.
  • એ પૈસા આપી ગાડી પાર્કિંગ નથી કરતો.
  • એ ડ્રાઈવરને રોજગાર નથી આપતો.
  • એ મોટા પેટનો નથી થતો.

    image source

  • એ બિમાર પડતો નથી.

જી હા! એ સાચું છે કે અર્થવ્યવસ્થા માટે સ્વસ્થ વ્યક્તિ ઠીક નથી.

  • એ દવાઓ નથી ખરીદતો,

    image source

  • એ દવાખાનામાં ડોક્ટર પાસે નથી જતો,
  • એ રાષ્ટ્રની GDP માટે કોઈ યોગદાન નથી કરત
  • પ્રમાણિકતા ભરી બુદ્ધિથી વિચારો અને પસંદ કરો, દેશની અર્થવ્યવસ્થા માટે કોણ ફાયદાકારક!

સાયકલ ચાલક કે પછી કાર ચાલક!

નોંધ : પગે ચાલનારો તો આનાથી પણ ખતરનાક છે કેમકે એતો સાયકલ પણ નથી ખરીદતો….!!!

Recent Posts

આજનું દૈનિક રાશિફળ: મેષ થી મીન સુધીની 12 રાશિઓ માટે રાશિફળ, 19 ડિસેમ્બર, 2025

મેષ: આજનું રાશિફળ આજે, કામ અંગે તમારા મનમાં નવા વિચારો આવશે, અને તમે તેનો પીછો… Read More

3 weeks ago

विराट कोहली, रोहित शर्मा अगला वनडे मैच कब खेलेंगे? IND बनाम NZ सीरीज़ का शेड्यूल आ गया।

विराट कोहली और रोहित शर्मा ने 2025 में इंटरनेशनल क्रिकेट से शानदार तरीके से विदाई… Read More

3 weeks ago

कभी खुशी कभी गम ने 24 साल पूरे किए: इस टाइमलेस फिल्म से बॉलीवुड के लिए रीवॉच वैल्यू के सबक

चौबीस साल पहले, इसी तारीख को करण जौहर की 'कभी खुशी कभी गम' सिनेमाघरों में… Read More

3 weeks ago

अमिताभ बच्चन और जया बच्चन से पेरेंटिंग के 6 सबक जिनसे हर अनुशासित माता-पिता सहमत होंगे।

जया बच्चन, जो भारतीय सिनेमा की सबसे सम्मानित अभिनेत्रियों में से एक हैं और एक… Read More

3 weeks ago

सिलसिला से दो अनजाने: अमिताभ बच्चन-रेखा की 10 सदाबहार ऑन-स्क्रीन जोड़ि !

रेखा और अमिताभ बच्चन बॉलीवुड की सबसे ज़्यादा चर्चित ऑन-स्क्रीन जोड़ियों में से एक हैं।… Read More

3 weeks ago