દુનિયાભરમાં કોરોનાને કારણે લોકોમાં ડર ફેલાયેલો છે , લોકો ખૂબ જ ચિંતીત છે અને લખો લોકો મૃત્યુ પામ્યા છે. એવામાં આ બધા વચ્ચે એક સારી ખબર સાંભળવા મળી છે. ક્રિકેટર વિરાટ કોહલી અને તેની પત્ની અનુષ્કા શર્માએ લોકોને એક ખુશ કેએચબીઆર આપી છે. અને જણાવ્યુ છે જલ્દી જ એ બંને બે માંથી ત્રણ થવા જઈ રહ્યા છે. જે સાંભળીને લોકો અનુષ્કા અને વિરાટને વધામણી આપી રહ્યા છે. અનુષ્કા શર્મા પ્રેગ્નેટ છે એ ન્યૂજ આગની જેમ ફેલાઈ ગઈ હતી.
જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા કરીના કપૂરે પણ તેના પ્રેગ્નેસીની ખબર સંભળાવી હતી. જો કે કેટલીય બૉલીવુડ અભિનેત્રીએ પ્રેગ્નેસી દરમિયાન તેના બેબીબમ્પ સાથે ખુબ જ સુંદર ફોટો શુટ કરાવ્યા હતા. ચાલો જોઈએ એમના ફોટોસ.
આ બધી એક્ટ્રેસની પ્રેગ્નેસી દરમિયાન જેતસ્વીરો આવી છે એ ખરેખર જોવા લાયક છે કોઈએ વોક કર્યું તો કોઈએ પાણીની અંદર ફોટો શુટ કરાવ્યુ હતું.
અનુષ્કા શર્માએ કઈક આવી રીતે તેના પતિ વિરાટ સાથે ઊભા રહીને જણાવી પ્રેગ્નેસીની વાત.
ધર્મેન્દ્રની દીકરી ઈશા દેઓલએ પણ પ્રેગ્નેસી દરમિયાન કરાવ્યુ હતું તેના પતિ સાથે આટલું સુંદર ફોટોશૂટ
શ્વેતા સાલ્વેએ પણ આથી અલગ રીતે કરાવ્યુ હતું
મેટરનીટી ફોટોશુટ
કરીનાએ તેના બેબીબમ્પ સાથે કઈક આવી રીતે કર્યું હતું રેમ્પવોક
નેહા ધુપીયાએ પણ તેના પતિ અંગદ બેદી સાથે ખૂબ જ સુંદર પ્રેગ્નેસી ફોટોશૂટ કરાવ્યુ હતું.
સમિરા રેડ્ડી એ રેના બેબીબમ્પ સાથે અંડરવોટર ફોટોશૂટ કરાવીને બધાને ચોંકાવી દીધા હતા.
સૂરવિન ચાવલા પણ પ્રેગ્નેસી વખતે લગતી હતી આટલી સુંદર.
એમી જેક્શન પણ અનોખા અંદાજમાં દેખાઈ હતી.
કોંકણા સેન શર્માએ પ્રેગ્નેસી દરમિયાન એક મેગેજીન પાટે કરાવ્યુ હતું ફોટોશુટ
સલીના જેટલીએ પણ તેનો બેબીબમ્પ આવી રીતે દેખાડ્યો હતો.
જેનેલિયા ડીસુજા અને રિતેશ દેશમુખ એ બ્લેકએન્ડ વ્હાઇટમાં કરાવ્યુ હતું ફોટોશૂટ
લીજા રેએ બીચ ઉપર ઊભા પ્રેગ્નેસી ફોટોશુટ કરાવ્યુ હતું.
કુંભ 2025 માં બુધ ઉદય: ગ્રહ સમય સમય પર તેની રાશિ અને નક્ષત્રમાં ફેરફાર કરે… Read More
બોલિવૂડના સૌથી મોટા સ્ટાર અમિતાભ બચ્ચન આ તેમના કાર કલેક્શનમાં કઈ લક્ઝરી કારનો સમાવેશ થાય… Read More
મેષઃ મેષ રાશિના જાતકો માટે નવેમ્બર મહિનાની શરૂઆત ચિંતાઓ અને સમસ્યાઓથી મુક્તિ મેળવવા સાથે થશે.… Read More
ધનતેરસ 2024: હિંદુ કેલેન્ડર અનુસાર, ધનતેરસનો તહેવાર કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તારીખે ઉજવવામાં આવે… Read More
દિવાળી પર જન્મેલા છોકરા કે છોકરીનું નામ: તહેવારોની મોસમ છે. દિવાળીનો તહેવાર 31 ઓક્ટોબર /… Read More
ધનતેરસ 2024 તારીખ ખરીદીનો સમય પૂજાવિધિ શુભ મુહૂર્ત ધનતેરસ પર સોનાની ખરીદીનો સમય: હિન્દુ ધર્મમાં,… Read More