શું તમારા જીવનમાં પણ બની રહી છે કંઇક આવી ઘટનાઓ? તો કુંડળીમાંથી આજે દૂર કરી દો આ રીતે કાલસર્પ દોષ, નહિં તો…

જીવનમા ઘણીવાર એવી અનેકવિધ ઘટનાઓ ઘટતી હોય છે જ્યારે આપણે અથાગ પરિશ્રમ કરીએ છીએ પરંતુ, તેમછતા તેના યોગ્ય પરિણામો આપણને પ્રાપ્ત થતા નથી. આપણે કોઈ વ્યક્તિ વિશે સારુ વિચારીએ છીએ પરંતુ, તેના બદલામા તે વ્યક્તિ તરફથી આપણને દુ:ખ મળે છે.

image source

જ્યારે આપણે મુશ્કેલીમા હોઈએ છીએ ત્યારે આપણે આપણી સર્વસ્વ જાત ને ભૂલી જતા હોઈએ છીએ અને આવી જ અન્ય અનેકવિધ સમસ્યાઓ આપણા જીવનમા આવતી હોય છે તો તે સંકેત હોય શકે છે કે, તમારી કુંડળીમા કોઈ ત્રુટી છે. આજે આ સ્થિતિને ધ્યાનમા રાખીને આપણે આ લેખમા જીવનની કઇ પરિસ્થિતિઓ છે, જે તમારી કુંડળીમા કાલસર્પ ખામી દર્શાવે છે તેના વિશે માહિતી મેળવીશુ સાથે-સાથે તેના ઉપાય વિશે પણ માહિતી મેળવીશુ.

કુંડળીમા કાલસર્પયોગ આપે છે આ અનિષ્ટ પરિણામો :

image soucre

જો તમે તમારા જીવનમા દરેક કાર્યો ખૂબ જ વિચારપૂર્વક અને તમારા પૈસા અને સમય નુ યોગ્ય રોકાણ કરીને કરી રહ્યા છો પરંતુ, તેમ છતા પણ જો તમને યોગ્ય પરિણામ મળતુ નથી તો પછી સમજજો કે તમારી કુંડળીમા બેઠેલ કાલસર્પ દોષ તમારી સફળતા ને અવરોધે છે. આ સિવાય જો તમે તમારા જીવનસાથીને તેના ખરાબ સમયમા ચીટ કરો છો અને સમસ્યાઓનો સામનો કરવા માટે તેમને એકલા છોડી દો છો તો તે પણ કાલસર્પ દોષ ની નિશાની હોય શકે છે.

image source

જો તમે કોઈ વ્યક્તિનુ ભલુ કરો છો પરંતુ, તેના બદલામા તમને ફક્ત પીડા જ મળે છે તો તે કાલસર્પ દોષ નુ પરિણામ હોય શકે છે. અ સમય દરમિયાન સફળતા મેળવવી ખુબ જ મુશ્કેલ સાબિત થઇ શકે છે. આ સિવાય જે લોકોની કુંડળીમા કાલસર્પ ખામી હોય છે તેમના માટે લગ્નજીવન પણ ખુબ જ મુશ્કેલી થી ભરેલુ સાબિત થઇ શકે છે. જો તમે સપનામા પોતાની જાતને ડૂબતો જોવો છો અથવા તો પોતાની જાતને રડતો જોવો છો અથવા તો વિધવા સ્ત્રીને રડતા જોવો છો તો તે ઘટના તમારી કુંડળીમા કાલસર્પ યોગ હોવાનુ સૂચવે છે.

આ રીતે મેળવો કાલસર્પ દોષમાંથી મુક્તિ :

image source

આ કાલસર્પ દોષથી મુક્તિ મેળવવા માટે ચાંદીના નાગ-નાગિન ના જોડાને પવિત્ર પાણીમા વહેડાવી દો. આ સિવાય દરરોજ તમારા દાંત ને ગૌમૂત્રથી સાફ કરો તો પણ તમે આ સમસ્યામાંથી મુક્તિ મેળવી શકો છો. આ સિવાય કોઈ એવું મંદિર શોધો કે જ્યાં શિવલિંગ પર કોઈ સાપ ના હોય ત્યા જઈને પૂજા પાઠ કરો જેથી આ દોષમાંથી મુક્તિ મળે. આ સિવાય મહાદેવ ને ચંદન અર્પણ કરી પોતે પણ આ ચંદન લગાવો જેથી, આ કાલસર્પ દોષમાંથી તમને મુક્તિ મળે.

Recent Posts

રાશિફળ ૧૧ જુલાઈ: વૃશ્ચિક, મકર અને કુંભ રાશિના લોકોને કારકિર્દી અને વ્યવસાયમાં સફળતાની પ્રબળ શક્યતાઓ છે,

મેષ સ્વભાવ: ઉત્સાહી રાશિનો સ્વામી: મંગળ શુભ રંગ: લાલ આજનો દિવસ તમારા માટે લાંબા સમયથી… Read More

1 day ago

ક્યૂંકી સાસ ભી કભી બહુ થી: એકતા કપૂર 25 વર્ષ પછી શો પાછો લાવવા માંગતી ન હતી, તેણે પોતે જ કહ્યું કારણ

ક્યૂંકી સાસ ભી કભી બહુ થી પર એકતા કપૂરઃ ટેલિવિઝન ક્વીન એકતા કપૂર 25 વર્ષ… Read More

1 day ago

ધર્મેન્દ્ર: ‘આનંદ’માં રાજેશ ખન્નાને કાસ્ટ કરવા પર ધર્મેન્દ્ર ગુસ્સે થયા હતા, દિગ્દર્શકને કહ્યું – હું ત્યારે જ શાંતિથી સૂઈ શકીશ..

બોલીવુડના પીઢ અભિનેતા ધર્મેન્દ્ર ઘણીવાર જૂની બોલીવુડ વાર્તાઓ શેર કરતા રહે છે. તાજેતરમાં તેમણે ફિલ્મ… Read More

4 weeks ago

૧૪ જૂન રાશિફળ: મેષ રાશિ સહિત આ ચાર રાશિના લોકોએ આજે ​​કામમાં સાવધાની રાખવી જોઈએ, દૈનિક રાશિફળ વાંચો

મેષ રાશિ આજનો દિવસ તમારા માટે ઉતાર-ચઢાવથી ભરેલો રહેશે. વિદ્યાર્થીઓ તેમના અભ્યાસમાં ખૂબ જ વ્યસ્ત… Read More

4 weeks ago

રાશિફળ ૧૨ જૂન: વૃશ્ચિક, ધનુ અને મકર રાશિ માટે આવકના નવા રસ્તા ખુલશે, દૈનિક રાશિફળ વાંચો

મેષ રાશિ આજનો દિવસ તમારા માટે ખૂબ જ સારો રહેવાનો છે. તમે કોઈપણ કાનૂની મામલામાં… Read More

1 month ago

WTC ફાઇનલ પ્રાઇઝ મની: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના વિજેતા પર પૈસાનો વરસાદ થશે, તેને IPL વિજેતા કરતા વધુ રકમ મળશે

ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ 2025 ની તારીખો જેમ જેમ નજીક આવી રહી છે તેમ… Read More

1 month ago