બોલિવૂડ અને સાઉથની અભિનેત્રીઓનું એમએમએસ લીક થવું નવી વાત નથી. ઘણી વખત કેટલીક વાંધાજનક ક્લિપ્સ સોશ્યલ મિડિયા કે ઇન્ટરનેટ પર વાઇરલ થઇ જતી હોય છે જેમાં અભિનેત્રીઓ હોવાનો દાવો કરવામાં આવતો હોય છે. આવો જોઇએ આવી જ કેટલીક અભિનેત્રીઓ પર જેમના કથિત એમએમએસએ હંગામો મચાવ્યો હતો અને અભિનેત્રીઓની પણ ખૂબ ટીકા થઇ હતી.
પહેલા એડલ્ટ સ્ટાર અને પછી બોલિવૂડ એક્ટ્રેસ સની લિયોનીનો એમએમએસ પણ વાયરલ થયો હતો. કહેવાય છે કે આ એમએમએસ એક હીરા વેપારીની પાર્ટીનો હતો જેમાં સનીએ ન્યૂડ ડાન્સ કર્યો હતો. જો કે સનીએ આવી કોઇ પાર્ટીમાં આવવાનો ઇન્કાર કરી દીધો હતો.
સાઉથ સેન્સેશન નયનતારા અને એક્ટર એસટીઆરનો કથિત એમએમએસ પણ ઘણો ચર્ચામાં રહ્યો હતો. આ એમએમએસમાં બંને એકબીજાને કિસ કરતા જોવા મળ્યા હતા. એવું કહેવામાં આવે છે કે નયનતારાએ એસટીઆર સાથે બ્રેકઅપ કર્યા પછી આ એમએમએસ લીક થયો હતો. આ ક્લિપ વાયરલ થયા બાદ નયનતારા વિવાદોમાં ફસાઈ ગઈ હતી.
થોડા વર્ષો પહેલા કરીના કપૂર ખાનનો એક એમએમએસ વીડિયો રિલીઝ થયો હતો. આ વીડિયોમાં કરીના કપડા બદલતી જોવા મળી રહી હતી. એટલું જ નહીં, અભિનેત્રીની વધુ એક એમએમએસ ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ છે જેમાં તે અને અભિનેતા શાહિદ કપૂર એકબીજાને કિસ કરતા જોવા મળ્યા હતા. આ ક્લિપ વાયરલ થવાને કારણે બંને ઘણા વિવાદમાં ફસાયા હતા. બાદમાં તેમનું બ્રેકઅપ થઈ ગયું હતું.
અભિનેત્રી એન્ડ્રિયા જેરેમિયા અને અભિનેતા અનિરુધ રવિચંદરનો એક એમએમએસ પણ લીક થયો હોવાના અહેવાલ પ્રગટ થયા હતા. એક વાઇરલ ક્લીપમાં એવું કહેવાયું હતું કે સાઉથની આ અભિનેત્રી જેરેમિયા છે, જોકે જેરેમિયાએ કહ્યું હતું કે આ ક્લીપ એની નથી.
સાઉથની અભિનેત્રી રંજિતા પણ એક એમએમએસમાં ધાર્મિક નેતા નિત્યાનંદ સાથે વાયરલ થઈ હતી. જોકે રંજિતાએ આ એમએમએસને ફેક ગણાવ્યો હતો. આ કારણે રંજિતા પણ ખૂબ ગુસ્સે થઈ હતી, પરંતુ તે આ ક્લિપમાં છે કે નહીં તેની ક્યારેય પુષ્ટિ થઈ શકી નથી.
મેષ (મેષ) સ્વભાવ: ઉત્સાહી રાશિ ભગવાન: મંગળ શુભ રંગ: લાલ આજે તમારા માટે આલસ્ય તેગકર… Read More
મેષ સ્વભાવ: ઉત્સાહી રાશિ સ્વામી: મંગળ શુભ રંગ: લાલ આજનો દિવસ તમારા માટે સુખ-સુવિધાઓમાં વધારો… Read More
મેષ સ્વભાવ: ઉત્સાહી રાશિનો સ્વામી: મંગળ શુભ રંગ: લાલ આજનો દિવસ તમારા માટે લાંબા સમયથી… Read More
ક્યૂંકી સાસ ભી કભી બહુ થી પર એકતા કપૂરઃ ટેલિવિઝન ક્વીન એકતા કપૂર 25 વર્ષ… Read More
બોલીવુડના પીઢ અભિનેતા ધર્મેન્દ્ર ઘણીવાર જૂની બોલીવુડ વાર્તાઓ શેર કરતા રહે છે. તાજેતરમાં તેમણે ફિલ્મ… Read More
મેષ રાશિ આજનો દિવસ તમારા માટે ઉતાર-ચઢાવથી ભરેલો રહેશે. વિદ્યાર્થીઓ તેમના અભ્યાસમાં ખૂબ જ વ્યસ્ત… Read More