આ રહસ્યમય માછલી રાતે માણસ જેટલી થઈ જાય છે, ચોંકાવનારું સત્ય સામે આવ્યું!

દરિયામાં એક માછલી જોવા મળે છે, જેને જીવંત અશ્મિ કહેવામાં આવે છે. આ માછલી ગર્ભવતી થયાના 5 વર્ષ પછી બાળકને જન્મ આપે છે. આ માછલીનું નામ છે Coelacanth. આ માછલી એકદમ રહસ્યમય માનવામાં આવે છે.

image soucre

coelacanth માછલી વિશે એવું માનવામાં આવે છે કે તે ડાયનાસોર યુગથી પૃથ્વી પર હાજર છે. તેનું આયુષ્ય 100 વર્ષ છે. આ માછલીની સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે તે ગર્ભધારણના પાંચ વર્ષ પછી પોતાના બાળકને જન્મ આપે છે.

આ માછલી વર્ષ 1930 સુધી લુપ્ત માનવામાં આવતી હતી. બાદમાં આ માછલી રહસ્યમય રીતે દક્ષિણ આફ્રિકાના દરિયાકાંઠે જોવા મળી હતી.

image soucre

આ અદ્ભુત માછલી વિશે એવું કહેવાય છે કે રાત્રે મુસાફરી કરતી વખતે તે માણસના કદની થઈ જાય છે. અત્યાર સુધી કોએલાકન્થ માછલીની માત્ર બે જ પ્રજાતિઓ મળી આવી છે.

image soucre

આ માછલી વિશે એવું કહેવાય છે કે તે 50 વર્ષની ઉંમર પછી જ ગર્ભ ધારણ કરી શકે છે. આ માછલીને પરિપક્વ થવામાં 40 થી 69 વર્ષનો સમય લાગે છે. શાર્કની જેમ, આ માછલીઓ પણ ધીમે ધીમે વૃદ્ધ થાય છે.

image soucre

આ માછલી સપાટીથી 2300 ફૂટ નીચે રહે છે. આ માછલી થોડા સમય પહેલા હિંદ મહાસાગરમાં મેડાગાસ્કરના કિનારેથી પકડાઈ હતી. આ માછલી વિશે એવું કહેવાય છે કે તે લગભગ 42 મિલિયન વર્ષ જૂની છે.

Recent Posts

આજનું દૈનિક રાશિફળ: મેષ થી મીન સુધીની 12 રાશિઓ માટે રાશિફળ, 19 ડિસેમ્બર, 2025

મેષ: આજનું રાશિફળ આજે, કામ અંગે તમારા મનમાં નવા વિચારો આવશે, અને તમે તેનો પીછો… Read More

9 hours ago

विराट कोहली, रोहित शर्मा अगला वनडे मैच कब खेलेंगे? IND बनाम NZ सीरीज़ का शेड्यूल आ गया।

विराट कोहली और रोहित शर्मा ने 2025 में इंटरनेशनल क्रिकेट से शानदार तरीके से विदाई… Read More

1 day ago

कभी खुशी कभी गम ने 24 साल पूरे किए: इस टाइमलेस फिल्म से बॉलीवुड के लिए रीवॉच वैल्यू के सबक

चौबीस साल पहले, इसी तारीख को करण जौहर की 'कभी खुशी कभी गम' सिनेमाघरों में… Read More

1 day ago

अमिताभ बच्चन और जया बच्चन से पेरेंटिंग के 6 सबक जिनसे हर अनुशासित माता-पिता सहमत होंगे।

जया बच्चन, जो भारतीय सिनेमा की सबसे सम्मानित अभिनेत्रियों में से एक हैं और एक… Read More

1 day ago

सिलसिला से दो अनजाने: अमिताभ बच्चन-रेखा की 10 सदाबहार ऑन-स्क्रीन जोड़ि !

रेखा और अमिताभ बच्चन बॉलीवुड की सबसे ज़्यादा चर्चित ऑन-स्क्रीन जोड़ियों में से एक हैं।… Read More

3 days ago