નિયા શર્માની હોટનેશ જોઈ તમારો પરસેવો છૂટી જશે!

ટેલિવિઝનની ખૂબ જ સુંદર અને બોલ્ડ અભિનેત્રીઓની યાદીમાં સામેલ અભિનેત્રી નિયા શર્માને આમ તો કોઈ પરિચયની જરૂર નથી. નિયા શર્માનો જન્મ 17 સપ્ટેમ્બર 1990ના રોજ થયો હતો. આ વર્ષે નિયા તેનો 30 મો જન્મદિવસ મનાવવા જઈ રહી છે. ‘જમાઈ રાજા’ અને ‘એક હજારો મે મેરી બહના’ થી ઓળખાતી નિયા શર્માનું અસલી નામ નેહા શર્મા છે. ઇન્ડિયામાં પગ મૂકતાંની સાથે નિયાએ તેનું નામ બદલ્યું. નિયાના જન્મદિવસે તમને નિયાની કારકિર્દી અને તેનાથી સંબંધિત કેટલીક વિશેષ વાતો જણાવીએ.

સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે

image source

નિયાનો જન્મ દિલ્હીમાં થયો છે. જેના કારણે તેનો સંપૂર્ણ અભ્યાસ દિલ્હીમાં થયો હતો. નિયાએ જગ્ગનાથ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, દિલ્હીથી માસ કમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો છે. પરંતુ ગ્લેમર ઉદ્યોગનો મોહ નિયાને મુંબઇ લઈ આવ્યો. નિયા શર્મા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તેણી ઘણી વખત તેના મોહક અને બોલ્ડ ફોટોગ્રાફ્સ સાથે ચાહકોમાં ચર્ચાનો વિષય બની રહે છે. જોકે આ તસવીરો અને વીડિયોને કારણે તે ઘણી વખત ટ્રોલ પણ થતી રહે છે.

કરિયરની શરૂઆત ટીવી શો ‘કાલી’ થી કરી હતી

image source

નિયા શર્મા એશિયાની સૌથી હોટ અભિનેત્રીઓમાંની એક છે. રેડ કાર્પેટ પર દેખાવ માટે નિયા પણ ખૂબ પ્રખ્યાત છે. નિયાએ તેની કરિયરની શરૂઆત ટીવી શો ‘કાલી’ થી કરી હતી. પરંતુ નિયાને આ સિરિયલથી વધારે ઓળખ મળી નથી. આ પછી, નિયા સ્ટાર પ્લસ સિરિયલ ‘એક હજાર મેં મેરી બહના હૈ’માં જોવા મળી હતી. આ સીરિયલમાં નિયાએ માનવીની ભૂમિકા નિભાવી હતી. બસ નીયાની સફળતાની વાર્તા અહીંથી શરૂ થઈ.

ખતરો કે ખિલાડી સીઝન 8’ નો ભાગ પણ રહી ચૂકી

image source

આ પછી નિયા ઝી ટીવીની સિરિયલ ‘જમાઈ રાજા’માં જોવા મળી હતી. આ સિવાય તે ‘ખતરો કે ખિલાડી સીઝન 8’ નો ભાગ પણ રહી ચૂકી છે. તેની હોટ ઇમેજ અને જબરદસ્ત ફેન ફોલોઇંગને કારણે, નિયાએ 2017 માં દીપિકા પાદુકોણને હરાવી એશિયાની બીજી સૌથી સેક્સી મહિલાનું બિરુદ મેળવ્યું હતું.

વેબ સિરીઝમાં ઘણા બોલ્ડ સીન્સ આપ્યા

image source

નિયા શર્મા વિક્રમ ભટ્ટની વેબ સિરીઝ ‘ટ્વિસ્ટેડ’માં પણ જોવા મળી છે. નિયાના બોલ્ડ અવતારે આ વેબ સિરીઝમાં બધાને આકર્ષ્યા હતા. તેણે વેબ સિરીઝમાં ઘણા બોલ્ડ સીન્સ આપ્યા હતા. પરંતુ તેના એક સીનની ખૂબ ચર્ચા કરવામાં આવી હતી જેમાં તે તેની કો-સ્ટાર ઇશા શર્મા સાથે લીપલોક કરતી જોવા મળી હતી. આ સીનથી સોશિયલ મીડિયા પર ભારે સનસનાટી મચી ગઈ હતી. તાજેતરમાં નિયા એકતા કપૂરની બહુચર્ચિત સિરિયલ નાગિન -4 માં પણ જોવા મળી હતી. જેની પ્રેક્ષકોએ ખૂબ પ્રશંસા કરી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક ( image source) છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ સમાચાર અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન રહીયો કે તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ સમાચાર તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ગુજ્જુની ધમાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ગુજ્જુની ધમાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ગુજ્જુની ધમાલ

Recent Posts

આજનું દૈનિક રાશિફળ: મેષ થી મીન સુધીની 12 રાશિઓ માટે રાશિફળ, 19 ડિસેમ્બર, 2025

મેષ: આજનું રાશિફળ આજે, કામ અંગે તમારા મનમાં નવા વિચારો આવશે, અને તમે તેનો પીછો… Read More

3 weeks ago

विराट कोहली, रोहित शर्मा अगला वनडे मैच कब खेलेंगे? IND बनाम NZ सीरीज़ का शेड्यूल आ गया।

विराट कोहली और रोहित शर्मा ने 2025 में इंटरनेशनल क्रिकेट से शानदार तरीके से विदाई… Read More

3 weeks ago

कभी खुशी कभी गम ने 24 साल पूरे किए: इस टाइमलेस फिल्म से बॉलीवुड के लिए रीवॉच वैल्यू के सबक

चौबीस साल पहले, इसी तारीख को करण जौहर की 'कभी खुशी कभी गम' सिनेमाघरों में… Read More

3 weeks ago

अमिताभ बच्चन और जया बच्चन से पेरेंटिंग के 6 सबक जिनसे हर अनुशासित माता-पिता सहमत होंगे।

जया बच्चन, जो भारतीय सिनेमा की सबसे सम्मानित अभिनेत्रियों में से एक हैं और एक… Read More

3 weeks ago

सिलसिला से दो अनजाने: अमिताभ बच्चन-रेखा की 10 सदाबहार ऑन-स्क्रीन जोड़ि !

रेखा और अमिताभ बच्चन बॉलीवुड की सबसे ज़्यादा चर्चित ऑन-स्क्रीन जोड़ियों में से एक हैं।… Read More

3 weeks ago