અર્જુન તેંડુલકરની ગર્લફ્રેન્ડે કરી એક ભૂલ ને હારી ગયું ઇંગ્લેન્ડ, રોમાંચક મેચમાં સાઉથ આફ્રિકાએ 6 રણથી હરાવી દીધા
મહિલા T20 વર્લ્ડ કપમાં શુક્રવારે, 24 ફેબ્રુઆરીએ ઇંગ્લેન્ડની મહિલા ટીમનો સામનો દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમ (ENGW vs SAW) સામે થયો હતો. આ મેચમાં દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાએ 20 ઓવરમાં 4 વિકેટના નુકસાન પર 164 રન બનાવ્યા હતા. જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 158 રન જ […]







