અમિતાભે કહ્યું- શ્વાસ લેવામાં પણ મુશ્કેલી પડી રહી છે
અમિતાભ બચ્ચન હૈદરાબાદમાં શૂટિંગ દરમિયાન ઘાયલ થયા છે. આ બાબતે તેમણે પોતાના બ્લોગ પર આ માહિતી આપી હતી. અમિતાભ હાલ મુંબઈમાં પોતાના ઘરે આરામ કરી રહ્યા છે. તેઓ પ્રભાસની ફિલ્મ “પ્રોજેક્ટ K”નું શૂટિંગ કરી રહ્યા હતા. એક એક્શન સીન દરમિયાન તેમને પાંસળીઓમાં ઇજા થઈ છે. હૈદરાબાદમાં ચેકઅપ બાદ તેમને મુંબઈ મોકલવામાં આવ્યા હતા. અમિતાભ બચ્ચને […]
અમિતાભે કહ્યું- શ્વાસ લેવામાં પણ મુશ્કેલી પડી રહી છે Read More »







