સાયકલ ચલાવવી એ અર્થવ્યવસ્થા માટે હાનિકારક છે. ?
સાયકલ ચલાવવી એ અર્થવ્યવસ્થા માટે હાનિકારક છે. આ વાત હાસ્યસ્પસ્પદ લાગે છે પણ સત્ય છે…!!! એક સાયકલ ચલાવનાર દેશ માટે મોટી મુસીબત છે. કારણકે તે કાર નથી ખરીદતો. લોન નથી લેતો. કારનો વિમો નથી કરાવતો. પેટ્રોલ-ડિઝલ નથી ખરીદતો. એ કારની સર્વિસ નથી કરાવતો. અને કારના સ્પેરપાર્ટસ નથી ખરીદતો. એ પૈસા આપી ગાડી પાર્કિંગ નથી કરતો. […]
સાયકલ ચલાવવી એ અર્થવ્યવસ્થા માટે હાનિકારક છે. ? Read More »







