અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયાએ ઉર્ફી જાવેદને બોલ્ડનેસમાં પછાડ્યો
અરબાઝ ખાનની બોલ્ડ ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા એન્ડ્રિયાની કેમેરા સામે એવા કપડાં પહેરીને આવે છે કે ઇન્ટરનેટનો પારો ઝડપથી વધી જાય છે. ઘણી વખત જોર્જિયાના ફોટોઝ એટલા બોલ્ડ હોય છે કે બધાની સામે ક્લિક કરતા પહેલા સો વાર વિચારવું પડે છે. પરંતુ એ વાત નક્કી છે કે જોર્જિયા આજકાલ ઉર્ફી જાવેદને બોલ્ડનેસમાં પણ ટક્કર આપી રહી છે. […]
અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયાએ ઉર્ફી જાવેદને બોલ્ડનેસમાં પછાડ્યો Read More »







