વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ ઓસ્ટ્રેલિયા શ્રેણી પહેલા ઋષિકેશની મુલાકાત લીધી
ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીને ટી-20 સીરીઝમાંથી બ્રેક મળ્યો છે. આ દરમિયાન વિરાટ કોહલી પત્ની અનુષ્કા શર્મા સાથે ઋષિકેશ પહોંચી ગયો છે. વિરાટ અને અનુષ્કા ઋષિકેશના સ્વામી દયાનંદ ગિરી આશ્રમ પહોંચ્યા છે. સ્વામી દયાનંદ ગિરી પીએમ મોદીના આધ્યાત્મિક ગુરુ હતા. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને તેની પત્ની અનુષ્કા શર્મા ઋષિકેશ પહોંચી […]
વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ ઓસ્ટ્રેલિયા શ્રેણી પહેલા ઋષિકેશની મુલાકાત લીધી Read More »







