શોલેના શૂટિંગ દરમિયાન ધર્મેન્દ્રએ આવેશમાં આવીને ફાયરિંગ કર્યું હતું. અમિતાભ બચ્ચન બચી ગયા
બોલિવુડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર આજે પણ ફેન્સના દિલમાં પોતાનું સ્થાન જાળવી રહ્યા છે. ઘણા દાયકાઓ સુધી તેમની ફિલ્મી કારકીર્દિમાં, તેમણે ઘણી મહાન ફિલ્મોમાં કામ કર્યું હતું. મેટ્રિક પાસ કરનાર ધર્મેન્દ્ર 6 દાયકામાં લગભગ 300 ફિલ્મો કરીને હિન્દી સિનેમાના ઇતિહાસમાં આજે પણ સૌથી સફળ અભિનેતાઓમાંના એક છે. બોલિવુડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર આજે પણ ફેન્સના દિલમાં પોતાનું […]







