સલમાન ખાન ઐશ્વર્યા અને કેટરીનાને કારણે નહિ પણ આ વ્યક્તિના કારણે રહ્યા છે કુંવારા, જાણો શુ છે મામલો
સલમાન ખાન છેલ્લા કેટલાક દાયકાઓથી દેશના સૌથી લાયક બેચલર રહ્યા છે. એવું નથી કે સલમાન ખાનને ક્યારેય કોઈ છોકરી પસંદ નહોતી. સોમી અલીથી લઈને સંગીતા બિજલાની, ઐશ્વર્યા રાય અને કેટરિના કૈફને ડેટ કરવામાં આવ્યા છે, પરંતુ તેમ છતાં સલમાન ખાન બેચલર જ રહ્યો. સલમાન ખાન અને ઐશ્વર્યા રાય જ્યારે રિલેશનશિપમાં હતા ત્યારે પણ તેમના લગ્નના […]







