ટીમ ઈન્ડિયાના આ ખેલાડીઓએ આ વર્ષે ખરીદી સૌથી લક્ઝુરિયસ કાર, એક મહિલા ક્રિકેટર પણ આ લિસ્ટમાં સામેલ
ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ પોતાની લક્ઝરી લાઈફસ્ટાઈલ માટે જાણીતા છે. આ સમાચારમાં પણ અમે તમને એવા જ 5 ભારતીય ખેલાડીઓ વિશે જણાવીશું જેમણે આ વર્ષે લક્ઝરી કાર ખરીદવામાં ઘણો ખર્ચ કર્યો હતો. ખાસ વાત એ છે કે આ લિસ્ટમાં ભારતીય મહિલા ટીમની એક ખેલાડી પણ સામેલ છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ આ વર્ષે લેમ્બોર્ગિની ઉરુસને […]







