કોણ છે એ હસીના જેને આર્યન ખાનની ‘પાકિસ્તાની ગર્લફ્રેન્ડ’ કહેવામાં આવી રહી છે
એક તસવીર વાયરલ થતા જ શાહરૂખ ખાનની લાડલી આર્યનનું નામ પાકિસ્તાની અભિનેત્રી સાદિયા ખાન સાથે જોડવામાં આવી રહ્યું છે. પણ આખરે કોણ છે એ હસીના સાદિયા કોણ છે…? ચાલો તમને જણાવીએ. સાદિયા ખાન એક પાકિસ્તાની અભિનેત્રી છે જે અચાનક ચર્ચામાં આવી હતી જ્યારે તેણે નવા વર્ષના પ્રસંગે કેટલીક તસવીરો શેર કરી હતી, જેમાં આર્યન ખાનનો […]
કોણ છે એ હસીના જેને આર્યન ખાનની ‘પાકિસ્તાની ગર્લફ્રેન્ડ’ કહેવામાં આવી રહી છે Read More »







