બિકીની-મિની ડ્રેસ છોડીને આ એક્ટ્રેસિસે સાડીમાં બતાવ્યો બોલ્ડ અવતાર, ‘દેસી ગર્લ’ બનીને સોશિયલ મીડિયા પર લગાવી આગ
વર્ષ 2022માં બિકીની-મોનોકિની સહિત ઘણા કટ-પિટ ડ્રેસ જોવા મળ્યા છે. આ સાથે જ કેટલીક અભિનેત્રીઓએ બિકિની-મિની ડ્રેસને છોડીને સાડીમાં બોલ્ડ અવતાર બતાવ્યા છે. તેણે સ્ટાઈલથી ‘દેસી ગર્લ’ બનીને સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી દીધી છે. ‘દેસી ગર્લ’ બનીને ચાહકોના દિલ જીતનારી અભિનેત્રીઓ દીપિકા પાદુકોણથી લઈને અનન્યા પાંડે સુધીની છે. આ અભિનેત્રીઓનો સાડી લુક નેટિઝન્સને ખૂબ […]




