પોરબંદર નામ બે શબ્દોની સંધિ વડે બનેલું છે: “પોરઇ”, સ્થાનિક માતાજીનુ નામ અને “બંદર” એટલે કે પોર્ટ. આ શહેરને ‘સુદામાપુરી’ તરીકે પણ ઓળખવામાં આવે છે. સુદામા કૃષ્ણ ના બાલસખા હતા જે અહીં નિવાસ કરતા.
રાજાશાહી પોરબંદર (ઇ.સ. ૧૬૦૦ પછી)
પોરબંદર રજવાડું
અંગ્રેજ શાસન સમયમાં પોરબંદર રજવાડું હતું. રાજ્યકર્તાઓ જેઠવા વંશના રાજપૂત રાજાઓ હતા, જેમણે ૧૬મી સદીના મધ્યભાગમાં રાજ્ય સ્થાપ્યું હતું.રાજ્યનું ક્ષેત્રફળ ૧૬૬૩ ચો. કિ.મી. ૧૦૬ ગામડાઓ અને વસ્તી ૧,૦૦,૦૦૦ ઉપર (ઇ.સ. ૧૯૨૧) હતી. રાજ્યકર્તાને “મહારાજા રાણાસાહેબ”નો ખિતાબ અને ૧૩ તોપની સલામી હતી.
કિર્તિ મંદિર (મહાત્મા ગાંધીની જન્મભુમી)
સુદામા મંદિર
ભારત મંદિર
ગાયત્રી મંદિર
રોકડીયા હનુમાન મંદિર
પક્ષી અભ્યારણ
રાણાસાહેબનો મહેલ
ચોપાટી
સત્યનારાયણનું મંદિર
કમલાનહેરૂ બાગ
શ્રીહરી મંદિર
તારા મંદિર
મને લાગે કે મજા આવી હશે ફોટા જોઇને
મેષ: આજનું રાશિફળ આજે, કામ અંગે તમારા મનમાં નવા વિચારો આવશે, અને તમે તેનો પીછો… Read More
विराट कोहली और रोहित शर्मा ने 2025 में इंटरनेशनल क्रिकेट से शानदार तरीके से विदाई… Read More
चौबीस साल पहले, इसी तारीख को करण जौहर की 'कभी खुशी कभी गम' सिनेमाघरों में… Read More
जया बच्चन, जो भारतीय सिनेमा की सबसे सम्मानित अभिनेत्रियों में से एक हैं और एक… Read More
अमिताभ बच्चन को उनकी लंबी फिल्मोग्राफी और ऑन-स्क्रीन करिश्मा के लिए एक जीवित किंवदंती कहा… Read More
रेखा और अमिताभ बच्चन बॉलीवुड की सबसे ज़्यादा चर्चित ऑन-स्क्रीन जोड़ियों में से एक हैं।… Read More