દરેક વ્યક્તિ જીવનમાં સફળતા મેળવવા માટે અનેક પ્રયત્નો કરે છે તો પણ તેને સફળતા મળતી નથી. અનેક પ્રયાસ બાદ પણ સફળતા ન મળવાનો દોષ તે તેના નસીબને આપે છે. આજે અમે આપને એક એવો ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ જેનાથી તમારું ભાગ્ય ચપટીમાં બદલાઈ શકે છે અને તમે ખુશ થઈ શકો છો. તમને ભાગ્યે જ ખ્યાલ હશે કે તમારી રસોઈમાં રહેલા નાના દાણા તમારા ઘરમાં રૂપિયાનો વરસાદ કરીને તમારુ જુવન સંદર બનાવી શકે છે. હા, વાસ્તુ વિશેષજ્ઞો કહે છે કે રસોઈના કાળા મરી તમારું સુતેલું નસીબ જગાડી શકે છે. આ માટે તમારે આ નાના પ્રયોગ કરવાના રહેશે.
જો તમને લાગે છે કે તમારું નસીબ નબળું છે તો તમે કાળા મરીના 5 દાણા લો અને તમારા માથા પરથી 7 વાર ઉતારીને સડકના ચાર રસ્તા પર કોઈ એકાંત સ્થળે ચારે દિશામાં ફેંકી આવો. આ પછી જે એક દાણો બચે તેને આકાશની તરફ ફેંકો. થોડા જ દિવસોમાં તમારું નસીબ બદલાઈ જશે અને તમે વિચાર્યું નહીં હોય તેવી સફળતા મળશે.
પ્રેમમાં અસફળતા
જો તમે પ્રેમ સંબંધમાં અસફળતા અનુભવો છો તો તમે આ ઉપાય કરો. કાળા મરીના 5 દાણા લો અને તેને માથા પરથી 7 વાર ઉતારીને સડકના ચાર રસ્તા પર કોઈ એકાંત સ્થળે ચારે દિશામાં ફેંકી આવો. આ પછી જે એક દાણો બચે તેને આકાશની તરફ ફેંકો. થોડા જ દિવસોમાં તમારું નસીબ બદલાઈ જશે. તમને પ્રેમ સંબંધમાં પણ સફળતા મળશે.
બગડેલા કામ બની જશે
જ્યારે તમે ઘરની બહાર નીકળો ત્યારે કાળા મારીના એક દાણાને લઈને દરવાજાની ચોખટ એટલે કે ઉંબરા પર રાખો. હવે તમારા પગથી એ દાણાને અડો અને ઘરની બહાર નીકળો. આ ઉપાયથી રસ્તામાં આવનારી બાધા દૂર થશે. સફળતા તમને રોકી નહીં શકે. કાળા મરી પર પગ રાખીને બહાર જવાથી કોઈ કારણે દરવાજાની અંદર આવશો તો તમારા દરેક કામ બગડી પણ શકે છે તેનું પણ ધ્યાન રાખવું જરૂરી છે.
ધનલાભ માટે
તમે લાંબા સમયથી મહેનત કરો છો છતાં તમને લક્ષ્મીનો લાભ મળતો નથી તો તમે સૌ પહેલાં કોઈ સમુસામ જ્ગ્યાએ કાળા મરીના 5 દાણા લઈને જાવ. તેમાંથી 4 દાણા એકાંત સ્થળે ચારે દિશામાં ફેંકી આવો. આ પછી જે એક દાણો બચે તેને આકાશની તરફ ફેંકો. હવે ઘરે પાછા આવો તો પાછળ વળીને ન જુઓ. ધનપ્રાપ્તિના યોગ બનશે.
નકારાત્મક ઉર્જા
ઉપાય અનુસાર ઘરથી નકારાત્મક ઉર્જા બહાર કાઢવા માટે કાળા મરીના 7-8 દાણા લો અને ઘરના એક ખૂણામાં પ્રગટાવેલા દીવા પર રાખીને તેને સળગાવી લો. નકારાત્મક ઉર્જાથી મુક્તિ મળશે. આ સાથે આ ઉપાય કરતી સમયે મનમાં શુદ્ધ વિચારો અને ઈશ્વરનું ધ્યાન કરો. તમને સફળતા મળશે. એવી સફળતા કે તમે વિચારી પણ નહીં હોય.
કુંભ 2025 માં બુધ ઉદય: ગ્રહ સમય સમય પર તેની રાશિ અને નક્ષત્રમાં ફેરફાર કરે… Read More
બોલિવૂડના સૌથી મોટા સ્ટાર અમિતાભ બચ્ચન આ તેમના કાર કલેક્શનમાં કઈ લક્ઝરી કારનો સમાવેશ થાય… Read More
મેષઃ મેષ રાશિના જાતકો માટે નવેમ્બર મહિનાની શરૂઆત ચિંતાઓ અને સમસ્યાઓથી મુક્તિ મેળવવા સાથે થશે.… Read More
ધનતેરસ 2024: હિંદુ કેલેન્ડર અનુસાર, ધનતેરસનો તહેવાર કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તારીખે ઉજવવામાં આવે… Read More
દિવાળી પર જન્મેલા છોકરા કે છોકરીનું નામ: તહેવારોની મોસમ છે. દિવાળીનો તહેવાર 31 ઓક્ટોબર /… Read More
ધનતેરસ 2024 તારીખ ખરીદીનો સમય પૂજાવિધિ શુભ મુહૂર્ત ધનતેરસ પર સોનાની ખરીદીનો સમય: હિન્દુ ધર્મમાં,… Read More