Categories: cricket

સચિન તેંડુલકરની ઝંઝાવાતી ઈનિંગ આજે પણ યથાવત, ઈન્ડિયાને અપાવી જીત

રોડ સેફ્ટી વર્લ્ડ સીરીઝઃ સચિન તેંડુલકરને સંન્યાસ લીધાને ઘણો સમય થઈ ગયો છે પરંતુ ન તો તેના બેટની ધાર ઓછી થઈ છે અને ન તો ચાહકોનો આધાર. દેહરાદૂનમાં આ લેજન્ડરી બેટ્સમેને ઝંઝાવાતી અંદાજમાં 200ના સ્ટ્રાઈક રેટથી રમતાં તેની ટીમની જીતમાં મહત્વનો ફાળો આપ્યોનથી.

image soucre

India Legends vs England Legends: સચિન તેંડુલકરની કેપ્ટન્સી હેઠળની ટીમ ઈન્ડિયા લેજન્ડ્સે રોડ સેફ્ટી વર્લ્ડ સિરિઝ મેચમાં ઈંગ્લેન્ડ લેજન્ડ્સને 40 રનથી હરાવ્યું હતુ. દેહરાદૂનમાં વરસાદના વિઘ્ન વચ્ચે રમાયેલી મેચને 15-15 ઓવરની કરી દેવામાં આવી હતી. સચિન તેંડુલકરની ટીમે 15 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 170 રન બનાવ્યા હતા. આ પછી ઈંગ્લેન્ડની લેજન્ડ્સ ટીમ છ વિકેટના નુકસાન પર 130 રન જ બનાવી શકી હતી.

સચિન તેંડુલકરને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો

રોડ સેફ્ટી વર્લ્ડ સિરિઝની આ 14મી મેચમાં ઈન્ડિયા લેજન્ડ્સે જોરદાર દેખાવ કર્યો. સચિને તોફાની અંદાજમાં રમતા રમતા 20 બોલમાં 40 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઈનિંગમાં ત્રણ ચોગ્ગા અને એટલા જ છગ્ગા ફટકાર્યા હતા. આ સાથે જ યુવરાજ સિંહે 15 બોલમાં એક ચોગ્ગા અને ત્રણ છગ્ગા સાથે અણનમ 31 રનનું યોગદાન આપ્યું હતું. ઈંગ્લેન્ડની લેજન્ડ્સ ટીમ તરફથી સ્ટીફન પેરીએ ત્રણ વિકેટ ઝડપી હતી. સચિનને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

ભારતીય ટીમે ધમાકેદાર શરૂઆત કરી

દહેરાદૂનના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે શરૂઆત કરી હતી અને 5.3 ઓવરમાં 65 રન બનાવ્યા હતા. સચિન અને વિકેટકીપર બેટ્સમેન નમન ઓઝાએ ટીમને સારી શરૂઆત અપાવી હતી. છઠ્ઠી ઓવરના ચોથા બોલ પર ઓઝાને પેરીએ આઉટ કર્યો હતો અને આ ભાગીદારી તોડી હતી. સચિન અને યુવી ઉપરાંત યુસુફ પઠાણે પણ દર્શકોનું મનોરંજન કર્યું હતું. તેણે 11 બોલમાં એક ચોગ્ગા અને ત્રણ છગ્ગા સાથે 27 રન ફટકાર્યા હતા.

સચિને 7 બોલરોને અજમાવ્યા

image soucre

સચિન તેંડુલકરની ટીમ ઈન્ડિયા લિજેન્ડ્સે સાત બોલરોને અજમાવ્યા હતા. સફળતા રાજેશ પવાર, સ્ટુઅર્ટ બિન્ની, પ્રજ્ઞાન ઓઝા અને મનપ્રીત ગોનીને મળી હતી. પવારે ત્રણ ઓવરમાં માત્ર 12 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. બિન્ની, ઓઝા અને મનપ્રીત ગોનીને એક-એક વિકેટ મળી હતી.

Recent Posts

Down Load Typically The Established Hellspin Casino App

HellSpin Online Casino takes your own on-line gaming experience to end upwards being able to… Read More

6 minutes ago

Hellspin Online Casino A Thousand Simply No Downpayment Reward On Indication Up

Typically The lowest down payment will be €20 which often need to be secured plus… Read More

7 minutes ago

Hellspin On Range Casino Australia Sign In, App, Additional Bonuses

If a person've neglected your pass word, pick typically the "Did Not Remember your own… Read More

7 minutes ago

20bet Απατη 929 Archives

These Sorts Of Varieties Of usually are generally typically the major bet varieties regarding which… Read More

9 hours ago

20bet Απατη 339

A Good Personal can generate inside survive conversation, deliver a good email, or fill within… Read More

9 hours ago

20bet Evaluations Read Customer Service Reviews Regarding 20bet Possuindo

It came in each day following I once took out there forty-five bucks. This Particular… Read More

9 hours ago