WTC ફાઇનલ: જો ફાઇનલ ડ્રો થાય તો કોણ વિજેતા બનશે? જાણો ઓસ્ટ્રેલિયા-દક્ષિણ આફ્રિકા ફાઇનલમાં કયા બોલનો ઉપયોગ થશે
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25 ની ફાઇનલ ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે. બંને ટીમો લંડનના ઐતિહાસિક લોર્ડ્સ મેદાન પર એકબીજા સામે ટકરાશે. આ મેચ 11 જૂનથી રમાશે. ઓસ્ટ્રેલિયન ટીમ સતત બીજી વખત ફાઇનલ મેચમાં રમશે.ગયા વખતે કાંગારૂ ટીમ ફાઇનલમાં ભારતને હરાવીને ચેમ્પિયન બની હતી. ઓસ્ટ્રેલિયન ટીમ સતત બીજી ફાઇનલ જીતીને ઇતિહાસ રચવા માટે નજર રાખશે, […]

