તમે ઘણાના ગળામાં આવી માળા જોઈ હશે તો આજે જાણો તેનું મહત્વ અને ફાયદાઓ…

હિંદૂ ધર્મમાં તુલસીનું વિશેષ મહત્વ છે. દરેક પરીવારમાં મહિલાઓ સવારના સમયે સ્નાન કરી સૌથી પહેલા તુલસીની પૂજા કરે છે. આ ઉપરાંત લોકો તુલસીની માળા પણ ધારણ કરતાં હોય છે. આ માળાને સામાન્ય બોલચાલની ભાષામાં કંઠી પણ કહેવામાં આવે છે. ભગવાન કૃષ્ણના ભક્ત હોય તેઓ ખાસ આ કંઠી ધારણ કરતાં હોય છે.

image socure

તુલસીની માળા ધારણ કરનાર વ્યક્તિનું મન અને આત્મા પવિત્ર રહે છે તેવી પણ માન્યતા છે. એમ પણ કહેવાય છે કે તેમાં ઔષધિય ગુણ હોય છે તેનો લાભ પણ માનવ શરીરને મળતો રહે છે. તુલસીની માળા પહેરવાથી રોગમાંથી મુક્તિ પણ મળે છે. તુલસીની માળાનો ઉપયોગ મંત્રજાપ માટે પણ કરવામાં આવે છે. પરંતુ તુલસીની માળા ધારણ કરો તે કેટલાક નિયમોનું પાલન કરવું જોઈએ તો તેનાથી મળતાં લાભ બમણાં થઈ જાય છે.

image socure

તુલસીની કંઠી પહેરવાથી થતાં લાભ

  • – તુલસીની કંઠી ધારણ કરવાથી બુધ અને ગુરુ ગ્રહ બળવાન થાય છે.
  • – તુલસીની માળા પહેરવાથી તમામ પ્રકારના સુખ મળે છે અને ખરાબ નજર પણ લાગતી નથી.
  • – તુલસીની માળા એકવાર ઉતારો તો પછી તેને શુદ્ધ કરી ધૂપ આપી અને પછી જ ધારણ કરવી.
  • – તુલસીની માળા પહેરો ત્યારે મંદિરમાં જઈ ભગવાનની પૂજા અચૂક કરવી.
  • – કંઠી પહેરતાં લોકોએ લસણ, ડુંગળી જેવી તામસી ખાદ્ય સામગ્રી ન ખાવી જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

                                             
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક ( image source) છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ સમાચાર અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન રહીયો કે તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ સમાચાર તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ગુજ્જુની ધમાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ગુજ્જુની ધમાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ગુજ્જુની ધમાલ

Disclaimer: આ સ્ટોરી સામાન્ય માહિતી અને મીડિયા રિપોર્ટ્સના આધારે લખવામાં આવી છે. તેમને કોઈપણ રીતે અજમાવતા પહેલા, તમારે જાણકાર અથવા તમારા ડોક્ટરની સલાહ લેવી જ જોઇએ. gujjuabc આ સૂચનો અને સારવાર માટે નૈતિક જવાબદારી લેતું નથી. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે.

Recent Posts

આજનું દૈનિક રાશિફળ: મેષ થી મીન સુધીની 12 રાશિઓ માટે રાશિફળ, 19 ડિસેમ્બર, 2025

મેષ: આજનું રાશિફળ આજે, કામ અંગે તમારા મનમાં નવા વિચારો આવશે, અને તમે તેનો પીછો… Read More

3 months ago

विराट कोहली, रोहित शर्मा अगला वनडे मैच कब खेलेंगे? IND बनाम NZ सीरीज़ का शेड्यूल आ गया।

विराट कोहली और रोहित शर्मा ने 2025 में इंटरनेशनल क्रिकेट से शानदार तरीके से विदाई… Read More

3 months ago

कभी खुशी कभी गम ने 24 साल पूरे किए: इस टाइमलेस फिल्म से बॉलीवुड के लिए रीवॉच वैल्यू के सबक

चौबीस साल पहले, इसी तारीख को करण जौहर की 'कभी खुशी कभी गम' सिनेमाघरों में… Read More

3 months ago

अमिताभ बच्चन और जया बच्चन से पेरेंटिंग के 6 सबक जिनसे हर अनुशासित माता-पिता सहमत होंगे।

जया बच्चन, जो भारतीय सिनेमा की सबसे सम्मानित अभिनेत्रियों में से एक हैं और एक… Read More

3 months ago

सिलसिला से दो अनजाने: अमिताभ बच्चन-रेखा की 10 सदाबहार ऑन-स्क्रीन जोड़ि !

रेखा और अमिताभ बच्चन बॉलीवुड की सबसे ज़्यादा चर्चित ऑन-स्क्रीन जोड़ियों में से एक हैं।… Read More

3 months ago