Categories: ક્રિકેટ

U-19 વુમન્સ વર્લ્ડ કપની ફાઈનલ: ઈન્ડિયા પહેલી વખત વર્લ્ડ ચેમ્પિયન

અંડર-19 વુમન્સ વર્લ્ડ કપની ફાઈનલ આજે ભારત અને ઇઁગ્લેન્ડ વચ્ચે રમાઈ રહી છે. આ T20 ફોર્મેટની આ ટૂર્નામેન્ટની પ્રથમ આવૃત્તિ છે. ટીમ ઈન્ડિયાએ ટૉસ જીતીને પહેલા ફિલ્ડિંગ લીધી છે.

image socure

પહેલી બેટિંગ કરતાં ઇંગ્લેન્ડની ટીમ 17.1 ઓવરમાં 68 રન જ બનાવી શકી હતી. વુમન્સ ટીમ ઈન્ડિયાને પહેલી વખત વર્લ્ડ ચેમ્પિયન બનવા માટે 20 ઓવરમાં 69 રનની જરૂર છે.

અર્ચના, પાર્શ્વી, સાધુની 2-2 વિકેટ

image socure

અર્ચના દેવી, પાર્શ્વી ચોપરા અને તિતાસ સાધુએ 2-2 વિકેટ લીધી છે. મન્નત કશ્યપ, સોનમ યાદવ અને શેફાલી વર્માને એક-એક વિકેટ મળી હતી. એક બેટર રન આઉટ થઈ હતી. ઇંગ્લેન્ડ તરફથી રાયના મેકડોનાલ્ડ-ગેએ સૌથી વધુ 19 રન બનાવ્યા હતા.

પાવરપ્લેમાં ઇંગ્લેન્ડની કમર તૂટી ગઈ

image socure

ટૉસ જીતીને પહેલા બોલિંગ કરનાર ટીમ ઈન્ડિયાએ પાવરપ્લેમાં જ ઇંગ્લેન્ડની કમર તોડી નાખી હતી. ટીમે પહેલી ઓવરમાં જ લિબર્ટી હીપને આઉટ કરી હતી. ચોથી ઓવરમાં અર્ચના દેવીએ 2 વિકેટ ઝડપી હતી અને ઇંગ્લેન્ડનો સ્કોર 16 રનમાં 3 વિકેટે થઈ ગયો હતો. ભારતે પાવરપ્લેની 6 ઓવરમાં ઇંગ્લેન્ડને માત્ર 22 રન બનાવવા દીધા હતા.

 

બન્ને ટીમની પ્લેઇંગ-11:

ભારત: શેફાલી વર્મા (કેપ્ટન), શ્વેતા સેહરાવત, સૌમ્યા તિવારી, રિચા ઘોષ (વિકેટકીપર), ગોંગડી ત્રિશા, હરિશિતા બસુ, તિતાસ સાધુ, મન્નત કશ્યપ, અર્ચના દેવી, પાર્શ્વી ચોપરા અને સોનમ યાદવ.

ઇંગ્લેન્ડ: ગ્રેસ સ્ક્રીવન્સ (કેપ્ટન), લિબર્ટી હીપ, નિઆમ હોલેન્ડ, સેરેન સ્મોલ (wk), રાયના મેકડોનાલ્ડ-ગે, કેરીસ પાવલે, એલેક્સા સ્ટોનહાઉસ, સોફિયા સ્મોલ, જોસી ગ્રોવ્સ, એલી એન્ડરસન અને હનાહ બેકર.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

                                             
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક ( image source) છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ સમાચાર અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન રહીયો કે તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ સમાચાર તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ગુજ્જુની ધમાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ગુજ્જુની ધમાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ગુજ્જુની ધમાલ

Disclaimer: આ સ્ટોરી સામાન્ય માહિતી અને મીડિયા રિપોર્ટ્સના આધારે લખવામાં આવી છે. તેમને કોઈપણ રીતે અજમાવતા પહેલા, તમારે જાણકાર અથવા તમારા ડોક્ટરની સલાહ લેવી જ જોઇએ. gujjuabc આ સૂચનો અને સારવાર માટે નૈતિક જવાબદારી લેતું નથી. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે.

Recent Posts

Platforma Do Zakładów I Komputerów Kasynowych

Nasze uproszczone alternatywy płatności, a co najważniejsze, gwarantowana pełna wypłata za każdy udany zakład, podkreślają… Read More

10 hours ago

20bet Logowanie Oficjalna Strona Spośród Zakładami

Więcej szczegółów na temat bonusu wyszukuje się w regulaminie ofert. Na podstawie tegoż, jakie możliwości… Read More

10 hours ago

20bet Recenzja 2025 Wyczerpująca Rozpatrywanie Oferty Gwoli Polskich Zawodników

Warunki ruchu bonusem w 20Bet Casino wymagają od czasu gracza zrozumienia i spełnienia określonych kryteriów,… Read More

10 hours ago

Hell Spin On Line Casino Review

Three-reel in addition to five-reel slot machine games are some regarding typically the 2000+ pokies… Read More

11 hours ago

Hellspin Casino Nz ️ $1,Two Hundred Reward + One Hundred Fifty Fs

You could customise downpayment limits regarding controlled shelling out at daily, weekly, in add-on to… Read More

11 hours ago

Hellspin On Line Casino Brand New Zealand: Simply No Downpayment, Greatest Pokies, Survive

Regardless Of Whether you’re playing through Australia or an additional portion associated with the world,… Read More

11 hours ago