દુનિયાના 10 સૌથી સુંદર એરપોર્ટને માટે કરાયેલા ખર્ચને જાણીને તમે ચોંકી જશો, જાણો ખાસિયતો
કતારની રાજધાની દોહામાં હમાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટને વિશ્વનું શ્રેષ્ઠ એરપોર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેણે સિંગાપોરના ચાંગી એરપોર્ટને ટોચ પરથી હટાવી દીધું છે. જણાવી દઈએ કે ચાંગી એરપોર્ટ સતત આઠ વર્ષ…