જાણો કઈ આંખમાંથી પહેલા નીકળે છે દુઃખના આંસુ , ખુશ થઈએ તો કેમ નીકળે છે આંસુ
મે બોલિવૂડનું પ્રખ્યાત ગીત ‘રોતે-રોતે હસના સીખો, હસતે હસતે રોના’ સાંભળ્યું જ હશે, પરંતુ આપણે રડતાં-રડતાં હસતાં અને હસતા હસતા રડતાં શીખવાની જરૂર નથી. આ આપણી સાથે આપોઆપ થાય છે.…