આલિયાના હાથ પર રણબીર કપૂરના નામની મહેંદી, ઉજવણીમાં ડૂબેલો કપૂર પરિવાર
રણબીર કપૂર-આલિયા ભટ્ટના લગ્નમાં હાજરી આપવા માટે કપૂર અને ભટ્ટ ફેમિલી વેન્યુ પર પહોંચી ગયા છે. પૂજા બાદ રણબીર-આલિયાની મહેંદી સેરેમની કરવામાં આવી છે. બોલિવૂડ એક્ટર રણબીર કપૂર અને આલિયા…