રવિન્દ્ર જાડેજા: રવિન્દ્ર જાડેજાની લવસ્ટોરી ખૂબ જ રસપ્રદ છે ,સસરા, મોટા ઉદ્યોગપતિ, પત્ની રાજકારણી
રવિન્દ્ર જાડેજા પત્નીઃ ભારતના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ ટીમ ઈન્ડિયા માટે ઘણી મેચો પોતાના દમ પર જીતી છે. તેની પત્ની રીવા સોલંકી દેખાવમાં ખૂબ જ સુંદર છે. સાથે જ તેના…