શિલ્પા શેટ્ટીના ઘરે વિરાજે ગણપતિ, તૂટેલા પગ સાથે પણ અભિનેત્રીનું જબરદસ્ત સ્વાગત
બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ પોતાના ઘરે ગણપતિનું સ્વાગત કર્યું. આ દરમિયાન અભિનેત્રીના ઘરની બહાર હાજર પાપારાઝીઓએ ગણેશજીનું સ્વાગત કરતી શિલ્પા શેટ્ટીની ઘણી બધી તસવીરો ક્લિક કરી છે. દર વર્ષની જેમ…