અટલ બ્રિજઃ સાબરમતી નદી પર બનેલો અટલ બ્રિજ એન્જિનિયરિંગનું સુંદર ઉદાહરણ છે, તેને જોતા જશો નહીં
સાબરમતી નદી એટલે અમદાવાદની આગવી ઓળખ. તેમાં પણ નદીની બંને બાજુએ રિવરફ્રન્ટ તૈયાર થઈ થયો તે પછી તે હરવા-ફરવાનું સ્થળ બની ગયું. નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે રિવરફ્રન્ટ તેમનો મહત્ત્વાકાંક્ષી…