અમિતાભ બચ્ચન પાસે કેટલી છે ગાડીઓ અને બંગલા? જાણો બોલીવૂડના શહેનશાહની નેટવર્થ
સદીના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને બોલિવૂડના શહેનશાહ માનવામાં આવે છે. તેની ફેન ફોલોઈંગ જોરદાર છે. માત્ર સામાન્ય દર્શકો જ નહીં, ઇન્ડસ્ટ્રીની ઘણી હસ્તીઓ અમિતાભ બચ્ચનના ફેન છે. આજે પણ લોકો તેમની…