જાણો કોણ છે કલ્પના સોરેન, જે બની શકે છે ઝારખંડની ‘મહારાણી’
ઝારખંડના સૌથી મોટા રાજકીય પરિવારમાં જન્મેલા કલ્પના સોરેન મુખ્યમંત્રી હેમંત સોરેનની પત્ની છે. આ બંનેના એરેન્જ્ડ મેરેજ વર્ષ 2006માં થયા હતા. કલ્પના ઓડિશાના મયુરભંજની છે રાંચી: કલ્પના સોરેન: કલ્પના સોરેન…