અમિતાભ બચ્ચને પોતે કોરોના સંક્રમિત હોવાની જાણકારી ટ્વીટ કરીને આપી, પ્રશંસકોમાં ચિંતા
કોરોના વાયરસ ફરી એકવાર દેશભરમાં ફેલાઈ રહ્યો છે. દરમિયાન બોલિવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન ફરી આ વાયરસની ઝપટમાં આવ્યા છે. આ વાતની જાણકારી ખુદ અભિનેતાએ ટ્વીટ કરીને આપી છે. આ દરમિયાન…