‘ગુડબાય’: અમિતાભ બચ્ચન-રશ્મિકા મંદાનાની ફિલ્મનું પહેલું પોસ્ટર જાહેર, જાણો કયા દિવસે રિલીઝ થશે ‘ગુડબાય’
અમિતાભ બચ્ચનને રૂપેરી પડદે જોવા માટે દરેક વ્યક્તિ હંમેશા ઉત્સાહિત રહે છે. બિગ બીના ચાહકો તેમને ‘બ્રહ્માસ્ત્ર’માં જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, ત્યારે પીઢ અભિનેતાએ તેમના ચાહકોના ઉત્સાહમાં…