જ્યારે સાત દિવસ ન્હાયા વગર રહ્યા હતા બિગ બી, કારણ જાણીને તમે પણ આપશો શાબાશી
બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન વયના ઉંબરે છે, જેને નિવૃત્તિની ઉંમર માનવામાં આવે છે અને મોટાભાગના લોકો ઘરે બેસીને આરામ કરવાનું પસંદ કરે છે. પરંતુ, અમિતાભ બચ્ચને કામ કરવાના પોતાના જુસ્સાથી…