બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન 82 વર્ષના થયા, જાણો તેમની અત્યાર સુધીની ફિલ્મી સફર
અમિતાભ બચ્ચન આજે 82 વર્ષના થઈ ગયા છે. 200 થી વધુ ફિલ્મોમાં પોતાના અભિનયનો જાદુ પાથરનાર બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન આજે 82 વર્ષના થઇ ગયા છે. તેમને બોલિવૂડના શહેનશાહ પણ…