આલિયા ભટ્ટ અને રણબીર કપૂર બેબીઃ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના નાનકડિ પરી લીધો જન્મ, દાદી હોસ્પિટલ પહોંચ્યા, ઉત્સવનો માહોલ
આલિયા ભટ્ટે 6 નવેમ્બર, 2022, રવિવારના રોજ મુંબઈની રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં પોતાના પહેલા બાળકને જન્મ આપ્યો હતો. આલિયા અને રણબીર કપૂરે એક બાળકીને જન્મ આપ્યો છે. આલિયાની ડિલિવરી વખતે રણબીર…