વનરાજની જેમ અનુપમાં પર દાદાગીરી કરશે અનુજ, અનુપમાના બીજા લગ્ન પણ થશે ફેઈલ?
સિરિયલ ‘અનુપમા’ની વાર્તા સમય સાથે વધુ રસપ્રદ બની રહી છે. લગ્ન પછી અનુપમા બંને ઘરની જવાબદારી એકસાથે ઉપાડી શકતી નથી. આવી સ્થિતિમાં અનુજ અને અનુજ વચ્ચેનું અંતર વધવા લાગ્યું છે.’અનુપમા’…