ધર્મેન્દ્ર અમિતાભ બચ્ચનના પૌત્ર અગસ્ત્ય નંદા સાથે ’21’માં કામ કરશે
રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા દિગ્દર્શક શ્રીરામ રાઘવને “બદલાપુર” પછી “ઇક્કીસ” માટે દિનેશ વિજન સાથે હાથ મિલાવ્યા છે, જેમાં ધર્મેન્દ્ર અને અમિતાભ બચ્ચનના પૌત્ર અગસ્ત્ય નંદા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. મેગાસ્ટાર ધર્મેન્દ્રના…