માતા-પિતા નહીં પરંતુ તેમણે રતન ટાટાનો ઉછેર કર્યો, જાણો આવા જ 5 રોચક તથ્યો
ભારતીય ઉદ્યોગપતિ અને ટાટા સન્સના પૂર્વ ચેરમેન રતન ટાટા બુધવારે 28 ડિસેમ્બરના રોજ પોતાનો 85મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. તેઓ દેશના સૌથી સન્માનનીય ઉદ્યોગપતિઓમાંના એક છે. 1937માં મુંબઈમાં જન્મેલા રતન…