અર્જુન તેંડુલકરની ગર્લફ્રેન્ડે કરી એક ભૂલ ને હારી ગયું ઇંગ્લેન્ડ, રોમાંચક મેચમાં સાઉથ આફ્રિકાએ 6 રણથી હરાવી દીધા
મહિલા T20 વર્લ્ડ કપમાં શુક્રવારે, 24 ફેબ્રુઆરીએ ઇંગ્લેન્ડની મહિલા ટીમનો સામનો દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમ (ENGW vs SAW) સામે થયો હતો. આ મેચમાં દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમે ટોસ જીતીને પ્રથમ…