ટામેટાં, રસગુલ્લા, કબૂતર… ગર્લફ્રેન્ડે ગુસ્સે ભરાયેલા પ્રેમીને મનાવવા માટે લખ્યો આવો પ્રેમ પત્ર, વાંચીને નહીં રોકી શકો હસવું
તમે સોશિયલ મીડિયા પર લગ્ન અને કપલના વાયરલ વીડિયો જોયા હશે. કપલ્સ વચ્ચે ઝઘડા કે નારાજગી પણ ખૂબ સામાન્ય છે. ક્યારેક બોયફ્રેન્ડને ગર્લફ્રેન્ડ પર કોઈ વાતને લઈને ગુસ્સો આવે છે…